Khergam : ગણદેવી વિધાનસભા મતવિસ્તારના એરિયામાં ફ્લાઈંગ સ્કવોર્ડની ટીમે રાત્રી દરમ્યાન સઘન ચેકીંગ હાથ ધર્યું.

         

Khergam : ગણદેવી વિધાનસભા મતવિસ્તારના એરિયામાં ફ્લાઈંગ સ્કવોર્ડની ટીમે રાત્રી દરમ્યાન સઘન ચેકીંગ હાથ ધર્યું.

ખેરગામ તાલુકાના ગામોની ફ્લાઈંગ સ્કવોર્ડની ટીમે સઘન ચેકીંગ હાથ ધર્યું હતું. તારીખ :૦૪-૦૫-૨૦૨૪ની રાત્રે ૧૧.૩૫નાં સમયે આ ટીમ દશેરા ટેકરી પાસેથી પસાર થઈ હતી.

ચૂંટણી પંચની આદર્શ આચાર સંહિતાના અમલ માટે આ ટીમ રાત્રિ દરમ્યાન સતત પેટ્રોલીંગ કરશે. આચાર સંહિતાના ઉલ્લંઘનની ઓનલાઇન ફરિયાદનાં આધારે  સ્થળ પર જઈ જાતતપાસ કરી યોગ્ય કાર્યવાહી કરાશે. તેમજ રાત્રી દરમ્યાન મુસાફરી કરતાં વાહનનોનું પણ આ ટીમ સઘન ચેકીંગ હાથ ધરશે. જો ચેકીંગ દરમ્યાન શંકાસ્પદ સંદિગ્ધ વસ્તુઓ હાથ લાગશે તો તેમના પર કાનૂની કાર્યવાહી હાથ ધરાશે. આ ટીમ સાથે કેમેરામેન  તમામ બાબતોનું વિડિયો રેકોર્ડીંગ કરશે.

Comments

Popular posts from this blog

Navsari : ચૂંટણી મહાપર્વ નિમિતે યશફીન ગૃપ ઓફ હોસ્પિટલ્સ - નવસારીની જાહેરાત, મતદાન કરો અને મેડિકલ ની દવામાં ૨૦ % ડિસ્કાઉન્ટ મેળવો.

નવસારી: લોકસભા સામાન્ય ચુંટણી 2024 સમાચાર, 25- નવસારી લોકસભા સીટ

Rajpipla sports news : રાજપીપળાની દીકરી ફલક વસાવા‘વિશ્વફલક’ઉપર ઝળકી : ગુજરાત ગાર્ડિયન