Navsari : ચૂંટણી મહાપર્વ નિમિતે યશફીન ગૃપ ઓફ હોસ્પિટલ્સ - નવસારીની જાહેરાત, મતદાન કરો અને મેડિકલ ની દવામાં ૨૦ % ડિસ્કાઉન્ટ મેળવો.

  

Navsari : ચૂંટણી મહાપર્વ નિમિતે યશફીન ગૃપ ઓફ હોસ્પિટલ્સ - નવસારીની જાહેરાત મતદાન કરો અને મેડિકલ ની દવામાં ૨૦ % ડિસ્કાઉન્ટ મેળવો.

યશફીન ગૃપ ઓફ હોસ્પિટલ્સ - નવસારી દ્વારા  તા. 07/05/2024, મંગળવારનાં દિને ચૂંટણી મહાપર્વમાં મતદાન કરી આવનાર ઓપીડી દર્દીને યશફીન હોસ્પિટલ સંચાલિત યશફીન મેડીકલની દવામાં ૨૦% ડિસ્કાઉન્ટ આપવાની જાહેરાત કરવામાં આવી છે.

Post courtesy: tweeter 



Comments

Popular posts from this blog

શાળા, આંગણવાડી અને લોકસંવાદ: કલેક્ટરશ્રી ક્ષિપ્રા આગ્રે મેડમની કામગીરી

ડૉ. રીટાબહેન પટેલ: આદિવાસી સમાજનું ગૌરવ અને નેતૃત્વનું શ્રેષ્ઠ ઉદાહરણ.

વિદાય સન્માન સમારોહ: નવી ભૈરવી પ્રાથમિક શાળાનાં મુખ્ય શિક્ષકશ્રી સ્વૈચ્છિક નિવૃત્તિ લેતાં સન્માન સમારોહ યોજાયો.